ખોટું વિધાન પસંદ કરો.

  • A
    અસ્થિ અને કાસ્થિ એ વિશિષ્ટ સંયોજક પેશી છે.
  • B
    ખોપરી,કરોડસ્તંભ,પાંસળીઓ અને ઉરોસ્થિ મળીને અક્ષીય કંકાલ બનાવે છે.
  • C
    કપાલના અસ્થિઓની સંખ્યા $12$ છે.
  • D
    હાયોઇડ અસ્થિ મુખગુહાના તળિયે આવેલું હોય છે.

Explore More

Similar Questions

વિધાન-$I$: બે રેખાઓ જે આપેલ નિશ્ચિત બિંદુમાંથી પસાર થાય છે અને તે જ બિંદુમાંથી પસાર થતી અન્ય બે રેખાઓ સાથે સમાન નમેલી હોય,તો તે હંમેશા એકબીજાને લંબ હોય છે.
વિધાન-$II$: બે છેદતી રેખાઓના ખૂણાના દ્વિભાજકો હંમેશા એકબીજાને લંબ હોય છે.

દૂધનું દહીંમાં રૂપાંતર કરવા માટે નીચેનામાંથી કોણ જવાબદાર છે?

જો $\vec{a}, \vec{b}$ અને $\vec{c}$ એ અનુક્રમે $2, 3$ અને $4$ માન ધરાવતા સદિશો હોય,તો આપેલ મૂલ્યોમાંથી $|\vec{a}-\vec{b}|^2+|\vec{b}-\vec{c}|^2+|\vec{c}-\vec{a}|^2$ ની શ્રેષ્ઠ ઉપલી સીમા (upper bound) કઈ છે?

યોગ્ય જોડકાં ગોઠવો.
સ્તંભ-$I$ સ્તંભ-$II$
$(a)$ જમીન પરના ગોકળગાય $(1)$ યુરિયા
$(b)$ કાસ્થિ મત્સ્ય $(2)$ યુરિક એસિડ
$(c)$ દરિયાઈ માછલીઓ $(3)$ એમોનિયા

એક દ્રઢ આધાર પરથી લટકતી સ્પ્રિંગના મુક્ત છેડે $m$ દળનો બ્લોક લટકાવવામાં આવે છે અને તેને ધીમેથી સંતુલન સ્થિતિમાં આવવા દેવામાં આવે છે. ત્યારે સ્પ્રિંગમાં ખેંચાણ $d$ છે. જો તે જ બ્લોકને તે જ સ્પ્રિંગ સાથે જોડવામાં આવે અને અચાનક નીચે પડવા દેવામાં આવે,તો ખેંચાણનું પ્રમાણ કેટલું હશે? (બળ અચળાંક,$k$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo